અળવીતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળવીતરું

વિશેષણ

  • 1

    અટકચાળું; તોફાની; ચાંદવું.

નપુંસક લિંગ

  • 1

    અટકચાળું; તોફાની; ચાંદવું.

  • 2

    તોફાન; છેડતી.