અળસાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળસાણું

વિશેષણ

  • 1

    આળસુ; મંદ.

  • 2

    થાકેલું.

  • 3

    અટકી પડેલું.