અવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ

અવ્યય

  • 1

    હવે.

  • 2

    પદ્યમાં વપરાતો ઉપસર્ગ, 'ખરાબપણું, 'ઓછાપણું' 'નીચાપણું' એવા ભાવમાં. ઉદા૰ અવગુણ, અવકૃપા, અવગણવું, અવતાર; અથવા સાથેના શબ્દમાં વિશેષ ઉમેરે. ઉદા૰ અવઘોષણા, અવધારણા.