અવંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવંક

વિશેષણ

 • 1

  વંક-વાંકું નહિ એવું.

મૂળ

सं.

અવેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેક

પુંલિંગ

 • 1

  +અવિવેક; અવિચાર.

 • 2

  વિચારશૂન્યતા.

 • 3

  અવિનય.