અવકળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવકળા

સ્ત્રીલિંગ

  • 1

    અસ્વસ્થતા; વ્યાકુળતા.

  • 2

    અવકરા; ઊલટી અસર; નુકસાન.