અવકૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવકૃષ્ટ

વિશેષણ

  • 1

    દૂર-નીચે ખેંચેલું; નીચે પાડેલું.

  • 2

    દૂર કરેલું; કાઢી મૂકેલું.

  • 3

    નીચ; અધમ.

મૂળ

सं.