અવેક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    જોવું તે; દૃષ્ટિ.

  • 2

    દેખરેખ; કાળજી; સંભાળ.

  • 3

    અવલોકન.

મૂળ

सं.