અવકાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવકાશ

પુંલિંગ

 • 1

  આકાશ; ખાલી જગા.

 • 2

  પ્રસંગ; તક.

 • 3

  ક્ષેત્ર.

 • 4

  ફુરસદ.

મૂળ

सं.