અવકીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવકીર્ણ

વિશેષણ

  • 1

    પથરાયેલું.

  • 2

    ચૂરેચૂરા થયેલું.

મૂળ

सं.