અવખોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવખોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અપખોડવું; વખોડવું.

અવખોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવખોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિંદવું; ખોડો કાઢવી; વખોડવું; અપખ્યાતિ કરવી.