અવગુંઠિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવગુંઠિત

વિશેષણ

  • 1

    આચ્છાદિત; ઢંકાયેલું; ઢાંકેલું.

  • 2

    છુપાવેલું.

મૂળ

सं.