અવગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવગ્રહ

પુંલિંગ

 • 1

  અનાવૃષ્ટિ.

 • 2

  નિગ્રહ.

 • 3

  પ્રતિબંધ.

 • 4

  સ્વભાવ.

 • 5

  સંસ્કૃતમાં अ ના લોપસૂચક(s) આવું ચિહ્ન.

મૂળ

सं.