અવગાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવગાહ

પુંલિંગ

  • 1

    ડૂબકી મારવી કે લીન થવું તે.

  • 2

    સ્નાન.