અવઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવઘડ

સ્ત્રીલિંગ

  • 1

    મુશ્કેલી; અસુગમતા.

વિશેષણ

  • 1

    મુશ્કેલ; અસુગમ.

મૂળ

સર૰ म.; हिं. अवघट