અવચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવચ્છેદ

પુંલિંગ

 • 1

  ભાગ.

 • 2

  મર્યાદા.

 • 3

  છેદન; જુદું પાડવું તે.

 • 4

  વિશેષતા.

 • 5

  અવધારણ; (શબ્દાર્થની) મર્યાદા બાંધવી તે.

મૂળ

सं.