અવચનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવચનીય

વિશેષણ

  • 1

    ન બોલવા યોગ્ય; ગંદું.

  • 2

    જેને વિષે કાંઈ કહેવાનું નથી એવું; અનિંદ્ય.

મૂળ

सं.