અવચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવચય

પુંલિંગ

  • 1

    એકઠું કરવું તે; ઢગલો; સમૂહ.

મૂળ

सं.