અવેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેજ

પુંલિંગ

  • 1

    બદલો; સાટા જેટલી કિંમતનો માલ.

  • 2

    નાણું; મૂડી.

મૂળ

अ. इवज़

અવજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવજું

વિશેષણ

  • 1

    હીન; ખરાબ (?).

મૂળ

सं. अवद्य, प्रा. अवज्ज?, સર૰ म., अवझा