અવેજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેજી

વિશેષણ

  • 1

    બદલામાં કામ કરનારું; હંગામી.

સ્ત્રીલિંગ

  • 1

    -ની જગાએ-બદલે હોવું તે.