અવટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અટવાવું; વટાવું; પિલાવું.

  • 2

    ચૂંક આવવી.

  • 3

    ઘૂંટાઈને એકરસ થવું.

મૂળ

सं. अपवृत प्रा. अवट्ट