અવેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેડો

પુંલિંગ

  • 1

    અવાડો; હવેડો; હવાડો; ઢોરને પાણી પીવાનો (કૂવા પરનો) કુંડ.