અવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવણ

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચાર વર્ણ બહારનું; નીચું; ઊતરતું.

મૂળ

सं. अवर्ण