અવતરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવતરણ

નપુંસક લિંગ

 • 1

  નીચે ઊતરવું તે.

 • 2

  અવતાર; જન્મ.

 • 3

  ઉતાર; ઊતરતો ઢાળ.

 • 4

  ઉતારો; ટાંચણ.

મૂળ

सं.