અવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવતાર

પુંલિંગ

 • 1

  નીચે ઊતરવું તે.

 • 2

  ઉત્પત્તિ; જન્મ; દેહધારણ.

 • 3

  જન્મારો.

 • 4

  પૃથ્વી પર અવતરેલા દેવ કે ઈશ્વર.

મૂળ

सं.