અવતારવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવતારવાદ

પુંલિંગ

  • 1

    ઈશ્વર અમુક અમુક કાળે પૃથ્વીનો ભાર ઉતારવા જન્મ લે છે એવો વાદ.