અવંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવંતી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉજ્જન નગરી.

પુંલિંગ

  • 1

    ઉજ્જન રાજધાનીનો એક પ્રાચીન દેશ (માળવા તે મનાય છે.).

મૂળ

सं.