અવતીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવતીર્ણ

વિશેષણ

  • 1

    નીચે ઊતરેલું.

  • 2

    અવતાર પામેલું.

  • 3

    ઉતારા રૂપે લીધેલું.

મૂળ

सं.