ગુજરાતી

માં અવધની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવેધ1અવૈધ2અવધ3અવધ4અવધ5

અવેધ1

વિશેષણ

 • 1

  ખોડખાંપણ વિનાનું.

મૂળ

सं.

ગુજરાતી

માં અવધની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવેધ1અવૈધ2અવધ3અવધ4અવધ5

અવૈધ2

વિશેષણ

 • 1

  વિધિ વિનાનું.

 • 2

  શાસ્ત્રે માન્ય નહિ કરેલું; નિષિદ્ધ.

 • 3

  બંધારણવિરુદ્ધ.

મૂળ

सं.

ગુજરાતી

માં અવધની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવેધ1અવૈધ2અવધ3અવધ4અવધ5

અવધ3

પુંલિંગ

 • 1

  વધ નહિ કે ન કરવો તે.

મૂળ

सं.

ગુજરાતી

માં અવધની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવેધ1અવૈધ2અવધ3અવધ4અવધ5

અવધ4

સ્ત્રીલિંગ

 • 1

  અવધિ; હદ.

 • 2

  અંત; સમાપ્તિ.

 • 3

  નિશ્ચિત સમય.

ગુજરાતી

માં અવધની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવેધ1અવૈધ2અવધ3અવધ4અવધ5

અવધ5

પુંલિંગ

 • 1

  અયોધ્યા પ્રાંત.

મૂળ

हिं.