અવધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધાન

નપુંસક લિંગ

  • 1

    લક્ષ; ધ્યાન; એકાગ્રતા.

  • 2

    કાળજી.

  • 3

    સમાધિ.

મૂળ

सं.