અવધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નક્કી કરવું; નક્કી માનવું.

  • 2

    ધ્યાનપૂર્વક જોવું; તપાસવું.

મૂળ

सं.अवधृ