અવધિ કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધિ કરવી

  • 1

    પરાકાષ્ઠાએ પહોંચવું; છેવટની હદ વટાવી જઈ-બધાને આંટી જઈને વર્તવું કે કોઈ કામ કરવું.