અવધિ જ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધિ જ્ઞાન

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    એક પ્રકારનું મર્યાદિત પ્રજ્ઞાન (મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ, અને કેવળ એ પાંચમાનું ત્રીજું).