અવધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધી

સ્ત્રીલિંગ

  • 1

    અયોધ્યાના પ્રદેશની ભાષા-એક ઉત્તર હિંદુસ્તાનની બોલી.