અવનતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનતિ

સ્ત્રીલિંગ

  • 1

    પડતી.

  • 2

    નીચે નમવું તે.

  • 3

    નમસ્કાર.

મૂળ

सं.