અવનદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનદ્ધ

વિશેષણ

  • 1

    બાંધેલું; મઢેલું.

મૂળ

सं.

અવનદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનદ્ધ

નપુંસક લિંગ

  • 1

    ઢોલકું.