અવનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનવું

વિશેષણ

  • 1

    નવતર.

  • 2

    નવી નવી જાતનું.

  • 3

    વિચિત્ર; અદ્ભુત.

મૂળ

सं. अभिनव