અવપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવપાત

પુંલિંગ

  • 1

    નીચે પડવું-ઊતરવું તે.

  • 2

    ખાડો (ખાસ કરીને હાથી પકડવાનો).

મૂળ

सं.