અવભૃથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવભૃથ

નપુંસક લિંગ

  • 1

    મુખ્ય યજ્ઞની પૂર્ણાહુતિ.

  • 2

    ત્યાર પછી શુદ્ધિ અર્થે કરાતું સ્નાન કે તેનાં ઉપકરણો ધોઈ નાંખવાં તે.

  • 3

    મુખ્ય યજ્ઞમાં થયેલા દોષોના નિવારણાર્થે કરાતો યજ્ઞ.

મૂળ

सं.