અવભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવભાસ

પુંલિંગ

  • 1

    પ્રકાશ.

  • 2

    જ્ઞાન; સાક્ષાત્કાર.

  • 3

    મિથ્યા જ્ઞાન.

  • 4

    દેખાવું-પ્રકટ થવું તે.

મૂળ

सं.