અવમર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવમર્ષ

પુંલિંગ

  • 1

    નાટકની પાંચ મુખ્ય સંધિઓ (મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્ષ, અને નિર્વહણ) માંની એક.

મૂળ

सं.