અવમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવમાન

નપુંસક લિંગ

  • 1

    અપમાન; અવગણના.

  • 2

    માન કે કિંમત ઊતરવી કે ઘટવી તે; 'ડિવેલ્યુએશન'.