અવમાનના ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવમાનના

સ્ત્રીલિંગ

  • 1

    અપમાન; અવગણના.

  • 2

    માન કે કિંમત ઊતરવી કે ઘટવી તે; 'ડિવેલ્યુએશન'.

મૂળ

सं.