અવ્યક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યક્ત

વિશેષણ

 • 1

  અસ્પષ્ટ.

 • 2

  અદૃશ્ય.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  અજ્ઞાત; વિશિષ્ટ સંખ્યા ન બતાવનાર(રાશિ).

મૂળ

सं.

અવ્યક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યક્ત

નપુંસક લિંગ

 • 1

  બ્રહ્મ; પરમાત્મતત્ત્વ.

 • 2

  મૂલ પ્રકૃતિ.