અવ્યુત્પન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યુત્પન્ન

વિશેષણ

  • 1

    બિનઅનુભવી; અકુશળ.

  • 2

    જેની વ્યુત્પત્તિ ન શોધી શકાય એવો (શબ્દ).

  • 3

    ભાષાની રૂઢિ, વ્યાકરણ ઇત્યાદિ ન આવડતાં હોય એવું.

મૂળ

सं.