અવ્યભિચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યભિચારી

વિશેષણ

 • 1

  વ્યભિચારી નહિ એવું; નીતિમાન.

 • 2

  એકનિષ્ઠ; એકાગ્ર.

 • 3

  અપવાદરહિત; બધી વખતે એકસરખું.

 • 4

  ન્યાયશાસ્ત્ર​
  જેનો વિષય કદી બાધિત નથી થતો એવું.