અવયવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવયવ

પુંલિંગ

  • 1

    શરીરનો ભાગ.

  • 2

    આખી વસ્તુનો વિભાગ; અંશ.

  • 3

    સાધન; ઉપકરણ.

  • 4

    ગણિતશાસ્ત્ર​
    'ફૅક્ટર'.

મૂળ

सं.