અવયવશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવયવશક્તિ

સ્ત્રીલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    શબ્દના અવયવોમાં પ્રકૃતિ અને પ્રત્યયમાં રહેલા અર્થનો બોધ કરવાની શક્તિ; યૌગિક શક્તિ.