અવ્યવહાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યવહાર્ય

વિશેષણ

  • 1

    વ્યવહાર ન રાખવા યોગ્ય; બહિષ્કૃત.

મૂળ

सं.