અવ્યવહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યવહિત

વિશેષણ

  • 1

    લગોલગનું; તદ્દન પાસેનું.

મૂળ

सं.