અવ્યાકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યાકૃત

વિશેષણ

  • 1

    પ્રકટ નહિ થયેલું; વિકાસ નહિ પામેલું.

  • 2

    અસ્પષ્ટ.

મૂળ

सं.